જનરલ રજીસ્ટર

૧.વાલી ફોર્મ ( ધોરણ ૧માં દાખલ થતા બાળકો માટે )
૨.જન્મતારીખનો દાખલો ( જનરલ રજીસ્ટરમાં નોંધાયેલ તમામ બાળકો માટે )
૩.લીવીંગ સર્ટી ( શાળા છોડી જતા બાળકો માટે )
૪.બેંક બોનફાઇડ ( નવા દાખલ થતા બાળકોનાં બેંક ખાતાં ખોલવા માટે )
૫.આઇ કાર્ડ ( નવા દાખલ થતા બાળકોનાં બેંક ખાતાં ખોલવા માટે )
Download

જનરલ રજીસ્ટર સોફટવેર Shruti

Advertisements

21 thoughts on “જનરલ રજીસ્ટર”

 1. સર ….આપે ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે….શાળા માટે ઉપયોગી સોફ્ટવેર બનાવવા બદલ ધન્યવાદ….પ્રણામ….
  આપને વિનંતિ કે જો આપે બનાવેલ સોફ્ટવેર ની ફ્રી કી હોય તો મોકલશો..અમે આપના રૂણી રહીશુ….
  કી laxmipuradaprathmikshala@gmail.com પર મોકલશો….
  આભાર….

   1. સર ….આપે ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે….શાળા માટે ઉપયોગી સોફ્ટવેર બનાવવા બદલ ધન્યવાદ….પ્રણામ….
    આપને વિનંતિ કે જો આપે બનાવેલ સોફ્ટવેર ની ફ્રી કી હોય તો મોકલશો..અમે આપના રૂણી રહીશુ….
    કી shaukatpochiya@gmail.com પર મોકલશો….
    આભાર….

 2. આપનો જનરલ રજીસ્ટર સોફ્ટવેર મારી શાળાને ખુબ ઉપયોગી થશે. શાળા માટે ઉપયોગી સોફ્ટવેર બનાવવા બદલ ધન્યવાદ
  ફ્રી સોફટવેરની કી મને મારા ઇ-મેઇલ chhalalaschool@gmail.com પર મોકલવા વિનંંતી.

  1. સર ….આપે ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે….શાળા માટે ઉપયોગી સોફ્ટવેર બનાવવા બદલ ધન્યવાદ….પ્રણામ….
   આપને વિનંતિ કે જો આપે બનાવેલ સોફ્ટવેર ની ફ્રી કી હોય તો મોકલશો..અમે આપના રૂણી રહીશુ

   1. સોફ્ટવેર ની કી ફ્રી જ છે .. તમારા કોમ્પ્યુટરમાં જે આઇડી જનરેટ થાય છે તે મોકલી આપજો વોટ્સએપ પર..

 3. સાહેબ ,તમારું સોફ્ટવેર ખુબજ સ્કૂલ ઉપયોગી છે .જેનાથી શાળાનો વહીવટ ખુબજ સરળ બનશે .આપને આવું સોફ્ટવેર બનાવવા બદલ અભિનંદન .મારું ઈ-મેલ sunshipri.ralisana@gmail.com છે .મદદરૂપ થવા વિનંતી .

 4. આપનો જનરલ રજીસ્ટર સોફ્ટવેર મારી શાળાને ખુબ ઉપયોગી થશે. શાળા માટે ઉપયોગી સોફ્ટવેર બનાવવા બદલ ધન્યવાદ.આપને વિનંતિ કે જો આપે બનાવેલ સોફ્ટવેર ની ફ્રી કી હોય તો my email id- vipul.brpss@gmail.com પર મોકલશો..અમે આપના રૂણી રહીશુ

 5. આપનો સોફ્ટવેર દરેક ને ખુબ જ મદદરૂપ થાય તેવો છે. આપના આ પ્રયાસ બદલ અમે આપના ખુબ ખુબ આભારી છીએ આપનું જીવન શુભ રહે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s