School Software

1 SMC રોજમેળ :-

મિત્રો..  પ્રાથમિક શાળામાં SMC રોજમેળ નિભાવવા માટે ૧.રોજમેળ પત્રક, ૨.ખાતાવહી, ૩.સરવૈયુ (પરિશિષ્ટ ૧૦), ૪.બીલ રજીસ્ટર, ૫.ગ્રાંટ રજીસ્ટર ૬.ચેક રજીસ્ટર, ૭.સિલક રજીસ્ટર, ૮.બીલ પ્રમાણપત્ર, ૯.રોજમેળના પેઇજ ટાઇટલ, ૧૦.સ્ટોક રજીસ્ટર પત્રકો પ્રિન્ટ કરવાની જરૂર પડે છે જે શિવાની-સ્કુલના SMC રોજમેળ સોફ્ટવેરની મદદથી સરળતાથી પ્રિન્ટ કરી શકશો.તેમજ તમે એન્ટર કરેલ વાઉચરો જોવા માટે સ્પેસીયલ વાઉચર કેલેન્ડર. (ફક્ત ડેસ્કટોપ કોમ્પ્યુટર માટે)

SMC રોજમેળ વાઉચર એન્ટ્રી

0 SMC Rojmel 3 Mix Form

SMC રોજમેળ વાઉચર એન્ટ્રી

2

Download:
SMC રોજમેળ LMG
SMC રોજમેળ Hari
SMC રોજમેળ Shruti
વધુ જાણવા અહીં ક્લિક કરો ..

2 શિષ્યવૃત્તિ :-

અને પ્રાથમિક શાળામાં શિષ્યવૃત્તિ માટે ૧.દરખાસ્ત, ૨.તારીજ : શિષ્યવૃત્તિવાઇજ, ૩.બેંક સ્ટેટ્મેન્ટ, ૪.કેશ ચુકવણું, ૫.જનરલ તારીજ જેવા પત્રકો પ્રિન્ટ કરવાની જરૂર પડે છે જે શિવાની-સ્કુલના શિષ્યવૃત્તિ સોફ્ટવેરની મદદથી સરળતાથી પ્રિન્ટ કરી શકશો.

Shishyavruti English
Shishyavruti English

Download:
Shishyavruti English

Shishyavruti Shruti
વધુ જાણવા અહીં ક્લિક કરો ..

૩ જનરલ રજીસ્ટર :-

તેમજ પ્રાથમિક શાળામાં જનરલ રજિસ્ટર સબંધિત ૧.વાલી ફોર્મનો નમુનો, ૨.જન્મતારીખનો દાખલો, ૩.લીવીંગ સર્ટી, ૪.બેંક બોનાફાઇડ, ૫.જનરલ રજીસ્ટર, ૬.આઇ કાર્ડ માટે શિવાની-સ્કુલના જનરલ રજિસ્ટર સોફ્ટવેરની જરુર પડશે.

 

1 Mix Vaypatrak Shivani-School
janral Rajister Data Editing View
2 Mix Vaypatrak Shivani-School
Janral Rajister Report

Download:
Janral Rajister Shruti 
વધુ જાણવા અહીં ક્લિક કરો ..

 

મુલાકાત લેવા જેવા બ્લોગ

૧.www.kjparmar.in
૨.prashantgavaniya.blogspot.in
૩.ભરતસિંહ સી.ચૌહાણ
૪.જાદવ નરેન્દ્રકુમાર
૫.http://www.netsafar.org/ Online microsoft excel help from Jayeshbhai
૬.http://mavjibhai.com/index.html
૭.ધોરણ ૧ થી ૧૨ તમામ સ્કીલ (ક્ષમતા) ની Online Test

Advertisements

Author: Vijay Patel

Primary Teacher

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s