School Software

1 SMC રોજમેળ :-

મિત્રો..  પ્રાથમિક શાળામાં SMC રોજમેળ નિભાવવા માટે ૧.રોજમેળ પત્રક, ૨.ખાતાવહી, ૩.સરવૈયુ (પરિશિષ્ટ ૧૦), ૪.બીલ રજીસ્ટર, ૫.ગ્રાંટ રજીસ્ટર ૬.ચેક રજીસ્ટર, ૭.સિલક રજીસ્ટર, ૮.સ્ટોક રજીસ્ટર પત્રકો પ્રિન્ટ કરવાની જરૂર પડે છે જે શિવાની-સ્કુલના SMC રોજમેળ સોફ્ટવેરની મદદથી સરળતાથી પ્રિન્ટ કરી શકશો.

SMC રોજમેળ વાઉચર એન્ટ્રી

0 SMC Rojmel 3 Mix Form

SMC રોજમેળ વાઉચર એન્ટ્રી

2

Download:
SMC રોજમેળ LMG
SMC રોજમેળ Hari
SMC રોજમેળ Shruti
વધુ જાણવા અહીં ક્લિક કરો ..

2 શિષ્યવૃત્તિ :-

અને પ્રાથમિક શાળામાં શિષ્યવૃત્તિ માટે ૧.દરખાસ્ત, ૨.તારીજ : શિષ્યવૃત્તિવાઇજ, ૩.બેંક સ્ટેટ્મેન્ટ, ૪.કેશ ચુકવણું, ૫.જનરલ તારીજ જેવા પત્રકો પ્રિન્ટ કરવાની જરૂર પડે છે જે શિવાની-સ્કુલના શિષ્યવૃત્તિ સોફ્ટવેરની મદદથી સરળતાથી પ્રિન્ટ કરી શકશો.

Shishyavruti English
Shishyavruti English

Download:
Shishyavruti English

Shishyavruti Shruti
વધુ જાણવા અહીં ક્લિક કરો ..

૩ જનરલ રજીસ્ટર :-

તેમજ પ્રાથમિક શાળામાં જનરલ રજિસ્ટર સબંધિત ૧.વાલી ફોર્મનો નમુનો, ૨.જન્મતારીખનો દાખલો, ૩.લીવીંગ સર્ટી, ૪.બેંક બોનાફાઇડ, ૫.જનરલ રજીસ્ટર, ૬.આઇ કાર્ડ માટે શિવાની-સ્કુલના જનરલ રજિસ્ટર સોફ્ટવેરની જરુર પડશે.

 

1 Mix Vaypatrak Shivani-School
janral Rajister Data Editing View
2 Mix Vaypatrak Shivani-School
Janral Rajister Report

Download:
Janral Rajister Shruti 
વધુ જાણવા અહીં ક્લિક કરો ..

 

મુલાકાત લેવા જેવા બ્લોગ

૧.www.kjparmar.in
૨.prashantgavaniya.blogspot.in
૩.ભરતસિંહ સી.ચૌહાણ
૪.જાદવ નરેન્દ્રકુમાર
૫.http://www.netsafar.org/ Online microsoft excel help from Jayeshbhai
૬.http://mavjibhai.com/index.html
૭.ધોરણ ૧ થી ૧૨ તમામ સ્કીલ (ક્ષમતા) ની Online Test