SHISYAVRUTI DARKHAST (EXCEL)

This slideshow requires JavaScript.

મુખ્ય શિક્ષકશ્રી.. આપણા પે સેન્ટરની તમામ શાળાઓની  નવા પરિપત્ર મુજબ ૩૩ કોલમમાં સને 2016-17 ના વર્ષ્ની SHISYAVRUTI DARKHAST બનાવવાની હોય તમામ જાતિની તમામ પ્રકારની SHISYAVRUTI DARKHAST લઇ આવતીકાલે ૧૦.૩૦ કલાકે પે સેન્ટર શાળા પર હાજર રહેવું.. From HM Pay Centre School. received Today time:16.56
મિત્રો.. ઉપરનો મેસેજ મળે અને SHISYAVRUTI DARKHAST બિલકુલ લખવાનો બાકી હોય તો પણ જો તમારી પાસે વિધાર્થીના નામ કમ્પ્યુટરમાં લખેલા તૈયાર હોય તો ચિંતા કરવાની જરુર નથી.કારણકે શિવાની સ્કુલ શિષ્યવૃત્તિ સોફ્ટવેર દ્વ્રારા તમે Microsoft Excel માં ડેટા Copy and Paste કરતાં જ તમારી SHISYAVRUTI DARKHAST તૈયાર થઇ જશે.

વિશેષતાઓ

  • આપણા જાણીતા અને માનીતા પ્રોગ્રામ Microsoft Excel worksheet માં ડેટા એન્ટ્રી
  • એક વિધાર્થીની એક જ વખત એન્ટ્રી કરવાની રહેશે.બે SHISYAVRUTI મળતી હશે તો એ મુજબ સેટ થઇ જશે.
  • Pay Centre શાળાઓ માટે આર્શીવાદરૂપ.

નીચેના રિપોર્ટો પ્રિન્ટ કરી શકશો.

  1. દરખાસ્ત(DARKHAST)
  2. તારીજ
  3. બેંક
  4. કેશ ચુકવણું
  5. જનરલ તારીજ
  6. કેન્દ્ર તારીજ

ઉપયોગની રીત

  • શિષ્યવ્રૃત્તિ SHISYAVRUTI DARKHAST સોફ્ટવેર (260 KB SIZEનું) ડાઉનલોડ કરો.
  • કોઇ પણ Drive માં UnZip કરો.
  • શિવાની સ્કુલ SHISYAVRUTI DARKHAST સોફ્ટવેરના ફોલ્ડરમાં રહેલી Microsoft Excel File ખોલો.
  • તમારા લખેલા તૈયાર ડેટા Copy-Paste કરો અથવા એન્ટ્રી કરો.
  • પ્રોગ્રામ ખોલો.Data Link બટનમો ઉપયોગ કરી Excel સાથે જોડાણ કરો.
  • તમે તમામ રિપોર્ટનો Print Priview જોઇ શકો છો.

Download

1 SHISYAVRUTI DARKHAST

Price: ₹ 200/-

Advertisements