Shivani-School 1.3

This slideshow requires JavaScript.

મિત્રો.. Shivani-School 1.3 લેટેસ્ટ વર્જન છે. જેનો ઉપયોગ કરી તમે શાળાના રોજબરોજના કાર્યો જેવાકે SMC રોજમેળ, જનરલ રજીસ્ટર, શિષ્યવૃત્તિ સરળતાથી કરી શકો છો.

પોગ્રામની ખાસિયતો:-

-Add/edit/Delete/Search અને Filter સ્પીડી અને સિમ્પલ

-Microsoft Excel અને અન્ય ઘણા પ્રકારે Export કરી શકાશે

– SMC રોજમેળ, જનરલ રજીસ્ટર, શિષ્યવૃત્તિને લગતા તમામ રિપોર્ટ પ્રિંટ થશે

-પ્રિંટ માટે રિપોર્ટ ટુ રિપોર્ટ અલગ અલગ વિકલ્પ

-સંપુર્ણ શ્રુતી ફોન્ટમાં તૈયાર કરવામા આવેલ છે

-એપ્લીકેશન લુક તમારી ઇચ્છા મુજબ ગોઠવી શકો છો

પોગ્રામની ખામીઓ:-

પોગ્રામની SIZE 80 MBની આજુબાજુ છે જે અમારા આ પુર્વેના પોગ્રામની તુલનામાં વધારે છે.

ઉપયોગની રીત:-

૧ SMC રોજમેળ

  1. નવા ખાતાની જરુર હોય તો ઉમેરો
  2. વાઉચરની એન્ટ્રી કરો
  3. રિપોર્ટ પ્રિંટ કરો

૨ જનરલ રજીસ્ટર

  1. વિદ્યાર્થીની સામાન્ય માહિતિ એન્ટર કરો
  2. વિદ્યાર્થીની ફોટોકોપીનો પાથ એન્ટર કરો
  3. -રિપોર્ટ પ્રિંટ કરો

૩ શિષ્યવૃત્તિ

  1. વિદ્યાર્થીની પરિણામની અને અન્ય માહિતિ એન્ટર કરો
  2. ધોરણવાર માર્ક અને બેંક્ની યાદી બનાવો
  3. વિદ્યાર્થીની સામાન્ય માહિતિ એન્ટર કરો
  4. શિષ્યવૃત્તિવાઇજ કેંદ્રના છેલ્લો દરખાસ્ત નંબર લખો
  5. જનરેટ દરખાસ્ત નંબર બટન ક્લિક કરો
  6. રિપોર્ટ પ્રિંટ કરો

Download કરવા SMC Rojmel 1.3 ક્લિક કરો.

Advertisements