School Software

1 SMC રોજમેળ :-

મિત્રો..  પ્રાથમિક શાળામાં SMC રોજમેળ નિભાવવા માટે ૧.રોજમેળ પત્રક, ૨.ખાતાવહી, ૩.સરવૈયુ (પરિશિષ્ટ ૧૦), ૪.બીલ રજીસ્ટર, ૫.ગ્રાંટ રજીસ્ટર ૬.ચેક રજીસ્ટર, ૭.સિલક રજીસ્ટર, ૮.બીલ પ્રમાણપત્ર, ૯.રોજમેળના પેઇજ ટાઇટલ, ૧૦.સ્ટોક રજીસ્ટર પત્રકો પ્રિન્ટ કરવાની જરૂર પડે છે જે શિવાની-સ્કુલના SMC રોજમેળ સોફ્ટવેરની મદદથી સરળતાથી પ્રિન્ટ કરી શકશો.તેમજ તમે એન્ટર કરેલ વાઉચરો જોવા માટે સ્પેસીયલ વાઉચર કેલેન્ડર.

SMC રોજમેળ વાઉચર એન્ટ્રી

0 SMC Rojmel 3 Mix Form

SMC રોજમેળ વાઉચર એન્ટ્રી

2

Download:
SMC રોજમેળ LMG
SMC રોજમેળ Hari
SMC રોજમેળ Shruti

વધુ જાણવા અહીં ક્લિક કરો ..

Or Download SMC, SMC Education, School, CRC, BRC, KGBV Rojmel

Download : SMC ACcounting (English)

Download: SMC रोजनामचा (Hindi)

Download : SMC दिवस पुस्तक (Marathi)

2 SMC રોજમેળ હેલ્પ :-

આ માત્ર એક માર્ગદર્શિકા છે જે તમને ટ્રાન્ઝેક્શન્સમાં દાખલ કરવા માટે ડબલ એન્ટ્રી કેશ બુક, કેશ બુક સાથે બેન્ક કૉલમ્સ તૈયાર કરવા માટે મદદ કરશે. આનો ઉપયોગ મૂળભૂત ખ્યાલ મેળવવા છે. વિવિધ સામાન્ય વ્યવહારો માટેના એન્ટ્રીઝ આ ફાઇલમાં દર્શાવવામાં આવ્યા છે.આ ટ્રાન્ઝેક્શન્સ કનેક્ટેડ નથી અથવા સતત નથી.તમે ટ્રાંઝેક્શનના પ્રકારને પસંદ કરી શકો છો અને તે ટ્રાંઝેક્શન માટે એન્ટ્રીઝ જોઈ શકો છો..

રોજમેળ હેલ્પ
SMC રોજમેળ હેલ્પ

Download:
SMC રોજમેળ હેલ્પ
વધુ જાણવા અહીં ક્લિક કરો ..

૩ જનરલ રજીસ્ટર :-

તેમજ પ્રાથમિક શાળામાં જનરલ રજિસ્ટર સબંધિત ૧.વાલી ફોર્મનો નમુનો, ૨.જન્મતારીખનો દાખલો, ૩.લીવીંગ સર્ટી, ૪.બેંક બોનાફાઇડ, ૫.જનરલ રજીસ્ટર, ૬.આઇ કાર્ડ માટે શિવાની-સ્કુલના જનરલ રજિસ્ટર સોફ્ટવેરની જરુર પડશે.

 

1 Mix Vaypatrak Shivani-School
janral Rajister Data Editing View
2 Mix Vaypatrak Shivani-School
Janral Rajister Report

Download:
Janral Rajister Shruti 
વધુ જાણવા અહીં ક્લિક કરો ..

 

મુલાકાત લેવા જેવા બ્લોગ

.જાદવ નરેન્દ્રકુમાર

Advertisements